Skip to main content

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. 01/08/2024ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/૪૧/૨૦૨૪/ED/MIS/e-file/૩/૨૦૨૪/૦૪૮૨/G, શિક્ષણ વિભાગના તા.11/01/2021 ના ઠરાવ ક્રમાંક ‌- મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) – 2023 ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS) – 2023  પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયકની ભરતી માટે પસંદગી યાદી અંગેની જાહેરાત

ક્રમ

માધ્યમ

ખાલી જગ્યાઓ

ગુજરાતી માધ્યમ

૨૪૧૬

અંગ્રેજી માધ્યમ

૬૩

હિન્દી માધ્યમ

 

કુલ

૨૪૮૪



શિક્ષણ સહાયક ભરતી પસંદગી યાદી Notification, Qualification, Application 2024


Organization Name

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

Post Name

શિક્ષણ સહાયક

Total Posts

2484

Job Location

Gujarat

Start Date

10/10/2024

Last Date

21/010/2024

Application Mode

Online

Join Whatsapp Channel

Whatsapp Channel

Join Telegram Channel

Telegram Channel


Age Limit : 39 year (See category relaxation)

Qualification : TAT (HS) 2023 Pass Candidate Only

Important Links

               Official Website Click Here

               Apply Online Click Here

               Official Notification Click Here

                 

Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 



How To Apply

શિક્ષણ વિભાગની પ્રમાણિત વેબસાઈટ https://www.gserc.in ઉપર આપવામાં આવેલી સૂચનાઓ ધ્યાને લેવી.

સૌથી પ્રથમ ઉમેદવારો પોતાની લોગ ઇન આઇ.ડી દ્વારા વેબસાઈટ પર લોગ ઈન કરવું.

લોગ ઈન કર્યા બાદ ઉમેદવારે પોતાની નવી અરજી કરવી. નવી અરજી ફરજીયાત હોય તેવા દરેક સેલમાં સચોટ માહિતિ ભરવી.

ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે અરજી માટેની નિયત કરેલ અરજી ફી સમયમર્યાદામાં ભરવી.

ફી ભર્યા બાદ ઉમેદવારે ફરીથી પોતાની અરજીને એકવાર ધ્યાનથી જોઈ લેવી.

છેલ્લે જો તમારી અરજી ફાઈનલી કન્ફર્મ કરવી.

જો તમારી અરજીમાં કોઈ ભૂલ કે ક્ષતિ તમને ધ્યાનમાં આવે તો તમારે જુની અરજીને વિથડ્રો(પાછી ખેંચવી) અને ફરીથી નવી અરજી માટેની સંપૂર્ણ પ્રક્રિયા અનુસરવી તથા અરજી ફિ ભર્યા બાદ તેને ફાઈનલ કન્ફર્મ કરવાની રહેશે.


FAQs (Frequently Asked Questions)

ઉપરોક્ત જાહેરત મુજબ કોણ અરજી કરી શકશે ?

TAT(HS) – 2023ની પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧/૧૦/૨૦૨૪ છે. 

 

Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!






Comments

POPULAR POSTS

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024 જાહેરાત ક્રમાંક : 47 /2024-25 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 202 3 -2 4 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત  ગુજરાત વહીવટી સેવા , , વર્ગ- 01, મુલ્કી સેવા , વર્ગ- 01 અને વર્ગ=-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા , વર્ગ- 02 ની જગ્યાઓ પર ભરતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉપરોક્ત સેવાઓ માટે નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય ત્રણ તબક્કામાં જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટી દ્વારા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને તબક્કાવાર મૌખિક કસોટી માટે મંડળ દ્વારા બોલાવવામાં આવશે. પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના ઉદ્‌ભવતા પ્રશ્ના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવામાં આવશે.   પ્રાથમિક ...

GPSC STI SYLLABUS PDF 2024-2025

GPSC STI SYLLABUS PDF 2024-2025   જાહેરાત ક્રમાંક GPSC/28/202425 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત   રાજ્ય વેરા નિરીક્ષક , વર્ગ- 03 (STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ . પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. 1.      પ્રાથમિક કસોટી વિષય કોડ - STP ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ 01 હેતુલક્ષી સામાન્ય અભ્યાસ 2 કલાક 200   મુખ્ય પરીક્ષા પધ્ધતિ પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણભાર 01 વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100 02 અંગ્રેજી 3 કલાક ...