Skip to main content

DAY 29 : DAILY ENGLISH Learning task English to Gujarati

DAY 29 : DAILY ENGLISH Learning task English to Gujarati

The NSE and BSE will remain open for live trading on Feb 1, 2025, coinciding with the Union Budget presentation. This practice has been followed in previous years to allow real-time market reactions, However, the 'TO' session will be skipped due to settlement holiday. The decision enables investors to respond promptly to Budget announcements, which impact market trends and sectors.


NSE અને BSE 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ લાઇવ ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે, જે કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેશે. આ પ્રથાને પાછલા વર્ષોમાં રીઅલ-ટાઇમ માર્કેટ પ્રતિક્રિયાઓને મંજૂરી આપવા માટે અનુસરવામાં આવી હતી, જોકે, સેટલમેન્ટ હોલિડેને કારણે 'TO' સત્ર છોડવામાં આવશે. આ નિર્ણય રોકાણકારોને બજેટની ઘોષણાઓનો તાત્કાલિક પ્રતિસાદ આપવા સક્ષમ બનાવે છે, જે બજારના વલણો અને ક્ષેત્રોને અસર કરે છે.

DAY 29 : DAILY ENGLISH Learning task English to Gujarati


Today's Spelling and Paragraph Task

Remain

ચાલુ રાખવું, ખુલ્લું રાખવું

Coinciding

સુસંગત, એકરુપ

Union Budget

કેન્દ્રિય બજેટ, અંદાજપત્ર

Presentation

રજુઆત, પ્રસ્તુતીકરણ

Previous Years

પાછલા વર્ષો

Allow

મંજૂરી આપવી, પરવાનગી આપવી

Real - Time

વાસ્તવિક સમય

Reactions

પ્રતિક્રિયા, પ્રત્યાઘાત

However

જો કે, તેમ છતાં

Session

સત્ર, બેઠક

Skipped

છોડી દેવું, જતુ કરવું

Due to

--ના કારણે, ના લીધે, ના પરિણામે

Settlement

સમાધાન, પતાવટ

Respond

પ્રતિભાવ, પ્રતિક્રિયા, જવાબ

Promptly

તરત, સત્વરે

Announcement

જાહેરાત, ઘોષણા, જાહેર નિવેદન

Impact

અસર, પ્રભાવ

Trend

વલણ, રુખ, ઝોક

 

Spelling Count

Day

 29

Today

 18

Total

 357

 

DAY 29 : DAILY ENGLISH Learning task English to Gujarati


 GK CORNER


01. બજેટ દર વર્ષે ક્યારે રજુ કરવામાં આવે છે ?
      કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રિય બજેટ (અંદાજપત્ર) રજુ કરવામાં આવે છે.
 
02. વર્ષ 2024માં કોણે અને ક્યારે બજેટ રજુ કર્યું હતું ?
      ત્રીજી ટર્મ માટે એન.ડી.એ સરકારી બની ત્યારે કેન્દ્રીય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ 23 જુલાઈ 2024ના રોજ રજુ કરવામાં આવ્યું હતું. ચૂંટણી વર્ષ હોવાથી વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
 
03. બજેટનું કદ વર્ષ 2024-25 માટે કેટલું હતું ?
       અંદાજિત ખર્ચ બજેટ રુ. 48,20,512 કરોડ વર્ષ 2024-25 માટે.
 
04. ભારતીય બજેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
       પી.સી. મહાલનોબીસ
 
05. ભારતમાં સૌપ્રથમ કોના દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું ?
       ભારતમાં જેમ્સ વિલ્સન, બ્રિટિશ ઇકોનોમિસ્ટ દ્વારા 1860માં સૌપ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.
 
06. ભારતમાં ઈન્કમ ટેક્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
       ભારતમાં ઈન્કમ ટેક્સના પિતા તરીકે જેમ્સ વિલ્સનને ઓળખવામાં આવે છે.
 
07. કેન્દ્રિય બજેટ ક્યારે, કેટલા સમય માટે તથા બંધારણના કયા અનુચ્છેદ મુજબ રજુ કરવામાં આવે છે ?
      કેન્દ્રિય બજેટ દર વર્ષે 1લી ફેબ્રુઆરીના રોજ આવનારા નાણાકીય વર્ષ માટે (નાણાકીય વર્ષ 1લી એપ્રિલ થી 31 માર્ચ) માટે તથા બંધારણના અનુચ્છેદ 112 મુજબ રજુ કરવામાં આવે છે.
 
08. શા માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે ?
      વચગાળાનું બજેટ સામાન્ય લોકસભા ચૂંટણી વર્ષ હોય ત્યારે રજુ કરવામાં આવે છે.
 
09. ભારતમાં કુલ કેટલા બજેટ પાસ કરવામાં આવ્યા છે ?
       1947થી વર્તમાન સુધી કુલ 73 વાર્ષિક બજેટ, 14 વચગાળાના બજેટ (ઈન્ટરિમ બજેટ) અને 4 સ્પેશિયલ મિનિ બજેટ રજુ કરવામાં આવ્યા છે.

10.વર્તમાનમાં કેન્દ્રિય નાણાપ્રધાન કોણ છે ?
     વર્તમાનમાં કેન્દ્રિય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ છે.

 

 

Join Us

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here


સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ  સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે.
જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા 
સરકારી  યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ

 

Please share with Your friends, Heartily Good Luck !!!

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for your support.

 Please share with Your friends, Heartily Good Luck !!!


Comments

POPULAR POSTS

GPSC STI SYLLABUS PDF 2024-2025

GPSC STI SYLLABUS PDF 2024-2025   જાહેરાત ક્રમાંક GPSC/28/202425 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત   રાજ્ય વેરા નિરીક્ષક , વર્ગ- 03 (STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ . પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. 1.      પ્રાથમિક કસોટી વિષય કોડ - STP ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ 01 હેતુલક્ષી સામાન્ય અભ્યાસ 2 કલાક 200   મુખ્ય પરીક્ષા પધ્ધતિ પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણભાર 01 વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100 02 અંગ્રેજી 3 કલાક ...